RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં

 મુંબઈમાં મોડર્ન BFSI સમિટમાં બોલતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI નજીકના ભવિષ્યમાં વ્યાપારી કંપનીઓને બેંકો શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી નથી.  જ્યારે બિઝનેસ હાઉસીસને બેંકો ચલાવવાની મંજૂરી આપવા વિશે દાસે કહ્યું કે આ બાબતને અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. આરબીઆઈ પહેલા પણ આ મામલે વિચાર કરી ચૂકી છે દસ વર્ષ…

Read More

હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More

AIMIMના ઓવૈસીએ પ્રસાદ મામલે BJP પર કર્યા આકરા પ્રહાર, અમરનાથ યાત્રાના પ્રસાદ મામલે કરી આ મોટી વાત!

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે.  સરકાર દ્વારા જાણી…

Read More

વિશ્વની આ 10 સુંદર અને ઐતિહાસિક મસ્જિદ વિશે જાણો!

મસ્જિદ ઇસ્લામિક સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે.મુસલમાનો પોતાની ઇબાદત એટલે કે નમાઝ મસ્જિદમાં પડે છે. વિશ્વની સૌથી જૂની અને મોટી મસ્જિદ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.  મુસ્લિમોની વસ્તી 9.1 અબજ છે. આમ, ખ્રિસ્તી ધર્મ પછી, ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. દુનિયામાં લગભગ 63 લાખ મસ્જિદો છે. પ્યુ રિસર્ચ અનુસાર ઈન્ડોનેશિયામાં સૌથી વધુ…

Read More
તિષા

T-Seriesના ભૂષણ કુમારની કઝિન બહેન તિષાનું 21 વર્ષની વયે નિધન

T-Series ના માલિક ભૂષણ કુમારની પિતરાઈ બહેન તિષાનું અવસાન થયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી મોટા મ્યુઝિક પ્રોડક્શન હાઉસમાં શોકની લહેર છે. તિશા પીઢ ગાયક ગુલશન કુમારના ભાઈ કૃષ્ણ કુમારની પુત્રી હતી. તેણી માત્ર 20 વર્ષની હતી. આ નાની ઉંમરે તેને કેન્સર થયું હતું અને હવે તે જીવન સાથેની…

Read More
દૂધ સાગર ડેરી

મહેસાણાની દૂધ સાગર ડેરીમાં નોકરી કરવાની સુવર્ણ તક, આ રીતે કરો અરજી

ગુજરાતમાં નોકરીની શોધ કરતા યુવાનો માટે દૂધ સાગર ભરતીના સારા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં રહેતા યુવાનો માટે ખાસ તક નોકરીની આવી છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટીદુધ સાગર ડેરી માં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. દુધસાગર ડેરી મહેસાણા દ્વારા એક્ઝિક્યુટીવથી લઈને ટ્રેઈની લેબોરેટરી ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય…

Read More
શ્રાવણ મહિનામાં

શ્રાવણ મહિનામાં આ વિશેષ પ્રસાદ ભગવાન શિવને ચઢાવવામાં આવે છે! જાણો તેના વિશે

શ્રાવણ મહિનામાં જ્યારે તમે વૈદ્યનાથ ધામ, ગરીબનાથ ધામ અથવા ભગવાન શિવના કોઈપણ ધામમાં જળાભિષેક કરવા જશો, તો તમને ત્યાં ચોક્કસપણે ઈલાયચી દાણા નામનો પ્રખ્યાત પ્રસાદ જોવા મળશે. આ વર્ષે 22 જુલાઈથી સાવન મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં કાવડ અને શિવભક્તો ભગવાન શિવને  એલચીના દાણાનો પ્રસાદ ચઢાવે છે. એટલા માટે તે શ્રાવણ માં સારી…

Read More
ગુજરાત

ગુજરાતના સુરત સહિત 9 જિલ્લામાં પડશે ભારે વરસાદ,આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરી છે. આવતી કાલ…

Read More
હાર્દિક પંડ્યા

નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈએ શા માટે છૂટાછેડાની જાહેરાત કરી? જાણો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગુરુવારે છૂટાછેડાની તમામ અફવાઓને સાચી સાબિત કરી. ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું છે કે તેઓ ‘સંમતિ’થી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. પરંતુ આ ખાસ દિવસે આ દંપતીએ દુનિયા સમક્ષ રજૂ કરેલા સંબંધો તૂટવાના સમાચારે ‘પંડ્યા પરિવાર’ના મોટા પુત્રના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. હાર્દિક…

Read More
microsoft server

આખી દુનિયાની સેવા આ એક કારણથી ખોરવાઇ, ફ્લાઈટ્સ, ટ્રેન, સહિત તમામ વસ્તુઓ સ્થગિત!

શુક્રવારે બપોરથીસમગ્ર દુનિયામાં (world)  હોબાળો મચી ગયો છે. વિશ્વભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં એરલાઇન્સ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ છે. ટિકિટ બુકિંગ અને ચેક ઇન સેવાઓ પણ બંધ થઈ ગઈ છે. બ્રિટનમાં ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું છે. ચાલો જાણીએ આ બધા પાછળનું કારણ શું છે. મીડિયા…

Read More