સરકારે પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો કર્યો વધારો,ભાવ વધશે!

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. કેન્દ્ર સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારા અંગે માહિતી આપી હતી. આ એક્સાઈઝ ડ્યુટી સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી શકે છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, કંડલા 45 ડિગ્રીથી શેકાયું

ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી સખત ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અનેકચ્છમાં તો એવું લાગતું છે કે સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગરમી અસહ્ય બની ગઈ છે. હવામાન વિભાગે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…

Read More

સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત આ દેશોના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ તાજેતરમાં ભારત સહિત 13 દેશોના નાગરિકોને વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણયનું કારણ સુરક્ષા કારણો અને આંતરિક વ્યવસ્થા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આ અસ્થાયી પ્રતિબંધ મુખ્યત્વે ઉમરાહ વિઝા અને મુસાફરી વિઝાની કેટલીક વિશેષ શ્રેણીઓ પર લાગુ કરવામાં આવ્યો છે. ભારત સહિત 13 દેશોના વિઝા પર પ્રતિબંધ સાઉદી…

Read More

હાડગુડ ગામે સૂફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે)નો ભવ્ય ઉર્સ ઉજવાયો

આણંદ નજીક હાડગુડ ગામ ખાતે સુફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે.)ના કોમી એકતાના પ્રતિક રૂપે ઉર્સ મુબારકનો પ્રસંગ ધામધૂમ અને ઉત્સાહભર્યો રીતે ઉજવવામાં આવ્યો. સંદલ મુબારકની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં અકિદતમંદો ઝુલુસમાં જોડાયા અને મજાર પર આવીને વિશ્વ શાંતી અને દેશની પ્રગતિ માટે દુઆઓ કરી.સંદલ મુબારકની ઉજવણી બાદ શુક્રવારે શાનદાર સૂફી કલામ કવ્વાલીનો પ્રોગ્રામ યોજાઈ ગયો.આ…

Read More

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

વકફ સુધારા વિધેયક પર સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6 અરજીઓ દાખલ

વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે વહેલી તકે સુનાવણી કરવા માંગ કરવામાં આવી છે. વકફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા કોર્ટ સંમત થઈ છે.વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ…

Read More

IPL 2025: મેથ્યુ હેડને મહેન્દ્ર સિંહ ધોની વિશે કંઈક એવું કહ્યું, ક્રિકેટ જગતમાં હંગામો મચી ગયો

IPL 2025: IPL 2025 માં જ્યારે CSK અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી, ત્યારે મેથ્યુ હેડન કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતો. સીએસકેના ભૂતપૂર્વ ખેલાડી હેડને એમએસ ધોનીના ખરાબ ફોર્મ પર વાત કરી અને કહ્યું કે ધોની આ સિઝનમાં તેની ટીમ માટે મેચ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો છે. ૨૦૧૦ માં સીએસકેને આઈપીએલ જીત અપાવનાર હેડને…

Read More

Actress Jacqueline Fernandez : જેકલીન ફર્નાન્ડીઝની માતા બાદ હવે કોણ છે તેના નજીક?

Actress Jacqueline Fernandez : બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેની માતાના નિધન પછી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે હવે અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેની માતાના અવસાન પછી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે આખો પરિવાર આ ઊંડા દુ:ખ સાથે ઝઝૂમી રહ્યો છે, ત્યારે…

Read More

LLaMA 4 AI : LLaMA 4 AI મોડેલ ટૂંક સમયમાં થશે લોન્ચ, OpenAIના ChatGPTને ટક્કર આપશે!

LLaMA 4 AI  : વિશ્વના સૌથી મોટા ટેક જાયન્ટ્સમાંના એક, Meta હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં પોતાનું મજબૂત પગરવ જમાવવાની તૈયારીમાં છે. કંપની ટૂંક સમયમાં પોતાની નવી પેઢીનું ભાષા મોડેલ LLaMA 4 લોન્ચ કરવા જઈ રહી છે, જે OpenAIના ChatGPTને સીધી સ્પર્ધા આપી શકે તેવી શક્યતાઓ ધરાવે છે. એપ્રિલના અંત સુધી લોન્ચ થવાની શકયતા અહેવાલો…

Read More