ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનના અદભૂત ફાયદા, પોલીસને સીધી જ તપાસ કરવાની સત્તા!

ગુજરાતમાં  ગૃહ વિભાગે  કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે  અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં તમે ગેરપ્રવૃત્તિ કરતા લોકો સામે સહજ રીતે ફરિયાદ કરી શકો છો. આ પોલીસ…

Read More

CBSEએ લીધો મોટો નિર્ણય, 10માની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે: જાણો ક્યારથી થશે અમલ!

CBSE નવો નિયમ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શૈક્ષણિક વર્ષ 2026-2027 થી વર્ષમાં બે વાર ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આયોજન કરશે. આ સાથે, સંલગ્ન 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરણ 10ની…

Read More

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો કેવી રીતે શરૂ થઇ આ તહેવારની ઉજવણી

શિવરાત્રી દર મહિને ઉજવવામાં આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શિવભક્તો માટે મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં…

Read More

પાકિસ્તાનીઓને IND-PAK મેચ માટે UAEના વિઝા મળી રહ્યા નથી, ભીખારીઓનું ત્રાસ મોટું કારણ!

IND-PAK મેચ માટે વિઝા –  પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે અને યજમાન ટીમે તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જો કે, ક્રિકેટ ચાહકો પોતાના દેશની ટીમની મેચ જોવા માટે મેદાનમાં પણ પહોંચ્યા ન હતા અને કરાચીનું સ્ટેડિયમ ખાલી રહ્યું હતું. આને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારની ઘણી ટીકા થઈ રહી છે….

Read More

દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે, આવતીકાલે બપોરે લેશે શપથ

બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમની કરાઇ જાહેરાત. સીએમ પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. પાર્ટીના સમર્થન અને આશીર્વાદ માટે મારો આભાર વ્યક્ત કરું છું. ભાજપે X હેન્ડલ પર…

Read More

અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો થયો ખુલાસો,રામમંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડાયું!

રામનગરી અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. મંગળવારે એન્ટી ડ્રોન સિસ્ટમના ટેસ્ટિંગ દરમિયાન પોલીસે રામ મંદિર માર્ગ પર શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે આ ડ્રોન ભીડમાં નાસભાગ મચાવવાના કાવતરાનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુભ 2025 દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના દર્શન…

Read More

કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા અકસ્માત, ફટાકડા ફોડતા 25થી વધુ દર્શકો દાઝ્યા

કેરળના મલપ્પુરમમાં એરીકોડ પાસે થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઈનલ પહેલા એક મોટો અકસ્માત થયો હતો. મેચની શરૂઆત પહેલા જ ફટાકડા ફોડવાને કારણે ઘણા દર્શકો બળી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડા ફોડવાને કારણે ઓછામાં ઓછા 25 લોકો દાઝી ગયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ફૂટબોલ…

Read More

ઋષિ સુનક પરિવાર સાથે PM મોદીને મળ્યા, વડાપ્રધાને શેર કરી તસવીરો

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું….

Read More

મુકેશ અંબાણીએ દુબઈમાં કેમ્પા કોલા લોન્ચ કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના એકમ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં તેની કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલા લોન્ચ કરી. આ ઓફર વિશ્વની અગ્રણી ફૂડ એન્ડ બેવરેજીસ (F&B) ઇવેન્ટ ‘Gulfood’માં કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદન અનુસાર, કેમ્પા કોલાને UAEમાં આ ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક ભાગીદાર Agthea ગ્રૂપના સહયોગથી લોન્ચ કરવામાં આવી…

Read More

બ્લેક કમાન્ડોએ બિલ્ડિંગને ઘેરી, પટનામાં 4 બદમાશો વચ્ચે એન્કાઉન્ટર શરૂ!

બિહારની રાજધાની પટનામાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પટના STFએ એક ઘરની અંદર બેઠેલા બદમાશોને ઘેરી લીધા છે. પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આ ઘરમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. રામ લખન પથ પર આવેલા આ ઘરની અંદર ચાર ગુનેગારો છુપાયેલા છે અને અંદરથી ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર…

Read More