PSL 2025 Suspended: UAE એ પાકિસ્તાનને PSLની મેચ માટે કર્યો ઇનકાર
PSL Suspended- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ PSL (પાકિસ્તાન સુપર લીગ) 2025 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. PCB વર્તમાન સીઝનની બાકીની 8 મેચો દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવા માંગતું હતું, પરંતુ UAE એ પાકિસ્તાનને આંચકો આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ઉભી થતી સુરક્ષા ચિંતાઓને ટાંકીને યજમાની…

