રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કર્યો હુમલો

ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ  – રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, રેડિયેશનનું સ્તર સામાન્ય હોવાનું કહેવાય છે. IAEAએ કહ્યું કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

Read More

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય, ફરજ દરમિયા મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10…

Read More

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જઇ શકે છે પવિત્ર સ્નાન કરવા!

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભ — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી પવિત્ર સ્નાન માટે મહાકુંભમાં જઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે યુપી કોંગ્રેસને આ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ મહાકુંભમાં ક્યારે જશે તે અંગે નિર્ણય લેશે. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે…

Read More

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે માનવ તસ્કરીની ઇકોસિસ્ટમને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો ભારતીય નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેમને પરત લેવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇકોસિસ્ટમને ખતમ કરવામાં ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું…

Read More

પાકિસ્તાનમાં બોમ્બ બલાસ્ટ થતા 11 લોકોના મોત 6 ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. કોલસાની ખાણમાં કામ કરતા વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે.આ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈમાં થયો હતો. કોલસા ખાણના કામદારોને લઈ જઈ રહેલા પીકઅપ વાહન પર વિસ્ફોટક…

Read More
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇનામની રકમ જાહેર કરી, વિજેતા ટીમને મળશે આટલા કરોડ! જાણો

તમામ ક્રિકેટ ચાહકો 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ICCની આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છેલ્લે વર્ષ 2017માં રમાઈ હતી, ત્યાર બાદ હવે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પહેલીવાર પાકિસ્તાનને તેની યજમાની મળી છે. દરમિયાન, આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની પણ જાહેરાત કરી છે, જેમાં…

Read More

એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત! સ્ટારલિંકને ભારતમાં મળશે એન્ટ્રી

બિઝનેસમેન અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળવા માટે મસ્ક તેના આખા પરિવાર સાથે આવ્યા હતા. બેઠકમાં બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વાતચીતમાં ભારતમાં સ્ટારલિંક બિઝનેસ શરૂ કરવા પર પણ ચર્ચા થઈ હતી. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે…

Read More

મણિપુરના કેમ્પ પર CRPF જવાનનું ફાયરિંગ, 3ના મોત, 8 ઘાયલ

CRPF જવાનનું ફાયરિંગ –   મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પોતાને ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં 3 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર 120મી બટાલિયનનો સાર્જન્ટ હતો. CRPF જવાનનું…

Read More

અહેમદ પટેલના પુત્ર ફૈઝલએ કોંગ્રેસ છોડી, ‘દરેક પગલે મને રિજેક્ટ કર્યો’

 ફૈઝલ પટેલ  – પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોતાની એક્સ પોસ્ટમાં ફૈઝલ અહેમદ પટેલે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ઘણા વર્ષોથી મુશ્કેલ પ્રવાસ રહ્યો છે. મારા…

Read More
દલાઈ લામાને મળી Z સુરક્ષા

દલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ખતરાની માહિતી મળ્યા બાદ સરકારનો મોટો નિર્ણય

દલાઈ લામાને મળી Z સુરક્ષા – ગુપ્તચર એજન્સીઓની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને તૈનાત કરવામાં આવશે. લગભગ 30 કમાન્ડોની એક ટીમ હશે, જે અલગ-અલગ શિફ્ટમાં તેમની સુરક્ષા માટે તૈનાત રહેશે. દલાઈ લામાને મળી Z સુરક્ષા – સૂત્રોનું…

Read More