Junior Engineer Job in RBI : RBIમાં જુનિયર એન્જિનિયરની નોકરીની જાહેરાત, આ રીતે કરો અરજી!

Junior Engineer Job in RBI – જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. મહેરબાની કરીને નોંધ કરો…

Read More

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદની તસવીર સામે આવી, CCTVમાં કેદ થયો ફોટો

SAIF ALI KHAN ATTECK – સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરમાં ચોરે છરી વડે હુમલો કર્યો હતો, જેના કલાકો બાદ આરોપીની પ્રથમ તસવીર સામે આવી છે. બુધવારે રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર પર હુમલો કરનાર આરોપીનો CCTV ફોટો મળી આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે તે 16 જાન્યુઆરીના…

Read More

Israel and Hamas: ઇઝરાયલ-હમાસ વચ્ચે આ દેશે સમજૂતી કરાર કરાવ્યો, જાણો તેના વિશે

Israel and Hamas : ઇઝરાયેલ હમાસ સાથે કરારની નજીક છે. 15 મહિનાથી ચાલેલા યુદ્ધને ખતમ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર મુસ્લિમ દેશ કતાર છે. કતાર હવે એક એવો દેશ બની ગયો છે જે ઘણા દેશો વચ્ચે સમજણ લાવ્યો છે. ઘણી જગ્યાએ ફસાયેલા નાગરિકોને બચાવી લેવાયા છે. આ દેશ સૌથી અઘરી બાબતોને પણ ટેબલ પર જ…

Read More

8th pay commission: 8મા પગાર પંચની રચનાને મંજૂરી, મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ

8th pay commission – વડા પ્રધાને ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે વિશેષ ભેટની જાહેરાત કરી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી. 8મા પગાર પંચને મંજૂરી આપવાની સરકારની જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલા જ આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જો કે કહ્યું છે કે…

Read More

જુહાપુરા-સરખેજમાં નરેશભાઇ પ્રજાપતિની પાણીપુરી છે ફેમસ, ખાવા માટે લાગે છે ભારે ભીડ!

Ayan Bhel Pakodi Center –  સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની. Ayan…

Read More

SAIF ALI KHAN ATTECK: સૈફ અલી ખાન પર હુમલો કરનાર એક આરોપીની થઇ ઓળખ, પોલીસે કર્યો મોટો ખુલાસો!

 SAIF ALI KHAN ATTECK: અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી જ અભિનેતાને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની સર્જરી કરી હતી. હાલમાં તેની સર્જરી પૂર્ણ થઈ ગઈ છે અને તે ખતરાની બહાર છે. એવું કહેવામાં આવ્યું હતું કે એક અજાણ્યો વ્યક્તિ…

Read More

police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…

Read More

Abhyam Helpline : અભ્યમ હેલ્પલાઈન પર બાળકોને લઇને માતા-પિતાના ફોન કોલ વધારે!

Abhyam Helpline : ગુજરાત સરકારે મહિલાઓના રક્ષણ માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરી છે, જે હજી પણ સારું કાર્ય કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર મહિલાઓના નહીં, પરંતુ માતાઓના ફોનકૉલ્સ વધી રહ્યા છે. માતાપિતાઓ તેમના સંતાનોની પરેશાનીઓ માટે અભયમની મદદ માંગતા હોય છે. Abhyam Helpline : 2024માં, અમદાવાદમાંથી 655 કૉલ્સ આવ્યા, જે…

Read More

Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વિદ્યુતીકરણ શરૂ, રેલ મંત્રીએ ટ્રાયલ રન લોકેશન માટે આપ્યા સંકેત

Mumbai-Ahmedabad Bullet Train – ગુજરાતમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવીનતમ અપડેટમાં, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે વિદ્યુતીકરણ કાર્ય શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત ગુજરાતના સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચેના વાયડક્ટ પર જમીનથી 14 મીટરની ઉંચાઈ પર પ્રથમ બે સ્ટીલ માસ્ટ લગાવવામાં આવ્યા છે. કુલ મળીને, કોરિડોર પર…

Read More

Saif Ali Khan Knife Attack: સૈફ અલી ખાન પર હુમલા વખતે સુરક્ષા ગાર્ડ ક્યાં હતા? જાણો

Saif Ali Khan Knife Attack – જ્યારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો ત્યારે તે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે હતો. કડક સુરક્ષા હોવા છતાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. ઝપાઝપી દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. ચાહકો આશ્ચર્યમાં છે કે આટલી સુરક્ષા…

Read More