શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલા અભિનેતા શરદ કપૂર સામે છેડતીનો કેસ

શરદ કપૂર સામે છેડતીનો કેસ-      બોલિવૂડ એક્ટર શરદ કપૂર ( SharadKapoorCase) પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. સુરુચિ શર્મા નામની યુવતીનું કહેવું છે કે અભિનેતાએ તેને પોતાના ઘરે બોલાવી હતી. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શરદ કપૂરે (SharadKapoorCase) તમન્ના, દસ્તક, ત્રિશક્તિ, જોશ અને ઇસકી ટોપી…

Read More

1 ડિસેમ્બર પછી OTPના નિયમ બદલાઇ જશે! TRAI આ અંગે કર્યો ખુલાસો

OTPના નિયમ  –   1 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નવી ટ્રેસેબિલિટી માર્ગદર્શિકા લાગુ કરવા જઈ રહી છે. તેનો હેતુ ગ્રાહકોને સ્પામ અને નકલી સંદેશાઓથી બચાવવાનો છે. જો કે, આ નિયમોને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી OTP જેવી આવશ્યક સેવાઓમાં વિલંબ થઈ શકે છે.   OTPના નિયમ…

Read More

એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો

એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ –  બિગ બોસ સીઝન 7 ફેમ એજાઝ ખાનની પત્ની વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની ઓફિસ બાદ હવે કસ્ટમ વિભાગે તેના ઘરે દરોડા પાડ્યા છે અને આ મામલામાં કસ્ટમ વિભાગે એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. તેના ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. તેના…

Read More

નાઈજીરિયાની નાઇજર નદીમાં બોટ પલટી જતા 100 લોકો લાપતા, બચાવકાર્ય પુરજોશમાં

નાઈજીરિયાની નાઇજર નદી-    ઉત્તર નાઈજીરીયામાં નાઈજર નદી માં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 100 લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ આ અકસ્માતની માહિતી આપી છે. બોટ શા માટે ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વેપારીઓ બોટમાં હતા નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA)…

Read More

ગુજરાત સરકાર આ મહિલાઓને આપે છે સ્વરોજગારી માટે લોન

ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવેલ મહિલા સમૃદ્ધિ યોજના (MSY), પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે લોનથી લોકો પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે, જે તેમને સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ આ…

Read More

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની સુવિધા નથી, જાણો કેમ!

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ સુવિધા નથી–    શું તમે કલ્પના પણ કરી શકો છો કે વિશ્વના અગ્રણી દેશોમાંના એક અમેરિકામાં એક પણ એવું શહેર છે જ્યાં આજ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પહોંચી નથી. અહીંના લોકો આજે પણ સેંકડો વર્ષ જૂની રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. જીપીએસ પણ અહીં કામ કરતું નથી. અહીં ક્યાંય…

Read More
GTU

GTUમાં MBA ફિનટેક કોર્સ થશે શરૂ, હવે નોકરી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે! JOBની અઢળક તકો મળશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) આગામી શૈક્ષણિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જે ખાસ કરીને ગિફ્ટ સિટી અને તેની આસપાસ ઊભી થતી ફાઈનાન્શિયલ ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન થયો છે. ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો ભાગ બનતા GTU યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાની તક આપશે. માઇક્રોન ટેક્નોલોજી સાથે GTUએ ભાગીદારીમાં ધોલેરા SIR માટે ખાસ…

Read More

અપરિણીત લોકો માટે ખુશખબર આ ગણેશ મંદિરના દર્શનથી થઇ જશે લગ્ન

  ગણશે મંદિર-    હિંદુ ધર્મમાં ગણેશને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન છે. જો કે આખી દુનિયામાં ભગવાન ગણેશના ઘણા મંદિરો છે પરંતુ એક એવું મંદિર છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે અહીં જવાથી અવિવાહિત લોકો માટે લગ્નની તકો વધી જાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ અને કામમાં આવતી અડચણો દૂર થઈ…

Read More

શિયાળામાં વિટામિન Dની કમીને પુરી કરવા માટે સૂર્યપ્રકાશ સાથે આ આહાર લો!

વિટામિન D ની ઉણપ માત્ર આપણા હાડકાંની મજબૂતી માટે જ ફાયદાકારક નથી. તેના બદલે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેથી વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી નબળાઈ, થાક અને હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.ઘણીવાર લોકો આ ઉણપને દૂર કરવા માટે સપ્લીમેન્ટ્સની મદદ લેતા હોય…

Read More

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક ઠેકાણા પર IT વિભાગના દરોડા

  IT વિભાગના દરોડા – રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી IT વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે મહેસાણાના નામાંકિત “રાધે ગ્રુપ” અને તેના ભાગીદારો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં આવેલાં તેમના અનેક ઠેકાણાઓ પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આ…

Read More