રામાયણમાં રાવણનો પાત્ર અભિનેતા યશ કરશે, ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી!

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મ વિશે ઘણી જગ્યાએ એવા અહેવાલો આવ્યા હતા કે યશે રાવણનું પાત્ર ભજવવાની ના પાડી દીધી છે, પરંતુ હવે તેણે આ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં યશે પુષ્ટિ કરી છે કે તે ‘રામાયણ’માં રાવણનું…

Read More

રાજ ઠાકરેનો પુત્ર અમિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે, MNSએ 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી

રાજ ઠાકરેનો પુત્ર અમિત  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિતને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને માહિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. MNSની આ બીજી યાદી છે. आगामी विधानसभा २०२४ च्या सार्वत्रिक निवडणुकांसाठी ,महाराष्ट्र नवनिर्माण सेनेची दुसरी यादी खालीलप्रमाणे….#MNSAdhikrut…

Read More

શ્રી કરતારપુર સાહિબ કોરિડોરને લઈને મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાને 5 વર્ષ માટે કરારા લંબાવ્યો!

ભારત અને પાકિસ્તાને આગામી પાંચ વર્ષ માટે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર પર સમજૂતીનું નવીકરણ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મોદી સરકાર અમારા શીખ સમુદાયને તેમના પવિત્ર સ્થળો સુધી પહોંચવા માટે સુવિધા આપવાનું ચાલુ રાખશે. India and Pakistan have renewed the agreement on Sri Kartarpur Sahib Corridor…

Read More

સિકંદર ફિલ્મનું શુટિંગ નિર્ધારિત સમયે જ થશે,ભાઇજાને આપી હતી કમિટમેન્ટ

સુપરસ્ટાર સલમાન ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદર નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરવા જઈ રહ્યો છે. થોડા સમય પછી, ચાહકો અભિનેતાને ફરીથી સેટ પર જોવા માટે ઉત્સુક છે. જેના કારણે આ પ્રોજેક્ટ અંગેનો ઉત્સાહ ફરી વધ્યો છે. ‘સિકંદર’ વિશે ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સ્ટાઈલ અને કરિશ્મા બંને જોવા મળશે. આ સાથે જ…

Read More

મથુરાના આ કુંડમાં નિસંતાન દંપતી ડૂબકી લગાવશે તો મળશે સંતાન પ્રાપ્તિનું સુખ!

જો મથુરા શ્રી કૃષ્ણ મંદિરો સિવાય અન્ય કંઈપણ માટે પ્રખ્યાત છે, તો તે રાધા કુંડ છે, જે અહોઈ અષ્ટમીના દિવસે સૌથી વધુ પૂજાય છે. અહીં સ્નાનનું ધાર્મિક મહત્વ એટલું છે કે દેશ-વિદેશથી લોકો રાધા કુંડ પહોંચે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે અહોઈ અષ્ટમી 24 ઓક્ટોબર 2024ના રોજ આવી રહી છે, આવી સ્થિતિમાં ભક્તો…

Read More

પાકિસ્તાનમાં ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું 1 કરોડ રૂપિયાથી થશે જીર્ણોદ્ધાર, 64 વર્ષ પછી થશે પૂજા!

પાકિસ્તાનના ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં 64 વર્ષથી પૂજા બંધ છે અને હાલમાં તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ મંદિર પંજાબના નારોવાલ જિલ્લાના ઝફરવાલ શહેરમાં છે, જેનો એક કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. બજેટ જાહેર થયા પછી, Vacu Trust Property Board (ETPB) એ બાઓલી સાહેબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું…

Read More
અમેરિકાની નાગરિકતા

ભારતીયોને માત્ર આ 3 સ્ટેપમાં મળશે અમેરિકાની નાગરિકતા! જાણો તમામ માહિતી

  અમેરિકાની નાગરિકતા : અમેરિકામાં લાખો ભારતીયો રહે છે, જેમાંથી કેટલાક અહીં અભ્યાસ માટે આવ્યા છે, જ્યારે નોકરી માટે અમેરિકા ગયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. જો કે, આ તમામને વિઝાની માન્યતા સુધી જ અમેરિકામાં રહેવાની છૂટ છે. આ જ કારણ છે કે ઘણા ભારતીયો પણ અમેરિકન નાગરિકતા મેળવવા માંગે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે…

Read More
સેન્સેકસ

સેન્સેકસ 930 અંક તૂટતા રોકોણકારોના 8.51 લાખ કરોડ ડૂબ્યા

  સેન્સેકસ  શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં ICICI બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના…

Read More

વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More
હદ

ખરેખર આતો હદ થઇ ગઇ…! અમદાવાદમાંથી પકડાઇ નકલી કોર્ટ

  હદ અમદાવાદમાં નકલી ન્યાયાધીશ બનીને એક વકીલે વિવાદિત જમીન પર ચુકાદો આપ્યો હતો. આરોપી વકીલ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને પોતાને જજ જાહેર કરી કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવી સરકારી જમીન અંગે બનાવટી હુકમો કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ખરેખર  હદ, ગુજરાતમાં ગત વર્ષથી અનેક છેતરપિંડી વચ્ચે નકલી…

Read More