ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે પુતિન વિરુદ્ધ ટ્રમ્પ! ઉત્તર કોરિયા પણ ઇરાન સાથે!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ : બે દિવસ પહેલા જ ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપનારા અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાનું આગામી પગલું નક્કી કરવા માટે બે અઠવાડિયાની સમયમર્યાદા લીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ માટે બે અઠવાડિયાનો સમય આપીને રાજદ્વારી અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ આ યુદ્ધ માટે ઈઝરાયલ અને અમેરિકાની…

