
IND vs OMN: ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, હવે સુપર-4માં પાકિસ્તાન સામે મુકાબલો
IND vs OMN : ભારતે એશિયા કપ 2025 માં ઓમાનને 21 રનથી હરાવીને પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો. શુક્રવારે અબુ ધાબીમાં રમાયેલી અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાન નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે 167 રન જ બનાવી શક્યું. જોકે, આમિર કલીમ…