“દેશ તાનાશાહીથી નહીં ચાલે”: શિક્ષણ મંત્રીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીનો હુંકાર
priyanka gandhi statement NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને અંતે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યું છે. આ ઘટનાક્રમ બાદ સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ…

