ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમો ઇનામી કાર્યક્રમ ગોધરા મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં આઠ જિલ્લાના 61 તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ટ્રોફી, મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં 46 વિધાર્થિની અને 15 વિધાર્થીોનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઇનુદ્દીન સાહેબની કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત મુસ્લિમ…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો પ્રથમ સમસ્ત મુસ્લિમ સમાજનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ મુકામે આજરોજ કચેરી દરવાજા બહાર ડૉ. આંબેડકર હોલમાં  મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયા હતા તેમનો સન્માન કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. આ એજ્યુકેશનના કાર્યક્રમમમાં ગામના ઓગેવાનો સહિત વડીલો ,યુવાનો…

Read More