Nenpur Illegal Brick Kilns

મહેમદાવાદના નેનપુરમાં પરપ્રાંતીય માફિયાઓ સામે ખેડૂતો લાચાર! ખેતર અને પાક થઇ રહ્યા છે નષ્ટ

Nenpur Illegal Brick Kilns મહેમદાવાદ તાલુકાનું નેનપુર ગામ હાલ પરપ્રાંતીય માથાભારે તત્વોના ત્રાસથી ખરાબ રીતે પીડાઈ રહ્યું છે. અહીં ગેરકાયદેસર ઈંટવાડા ચલાવતા માફિયાઓએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે. પરિણામે, પોતાની જ જમીન પર સ્થાનિક ખેડૂતો લાચાર બનીને જીવન વિતાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આશરે ૧૮ મહિના અગાઉ આ ગંભીર બાબતે સત્તાવાર ફરિયાદ કરવામાં…

Read More