અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં ગોમતીપુરનો પરિવાર દુબઈમાં બંધક, એજન્ટે લંડન મોકલવાના બહાને અપહરણ કરી ખંડણી માંગી

Ahmedabad Family Hostage Dubai :શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવાર માટે વિદેશ જવાનું સપનું આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયું છે. ગોમતીપુરના તિલક મેદાન પાસે આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને લંડન મોકલવાની લાલચ આપી દુબઈમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલ આ પરિવારના ચારેય સભ્યો કિડનેપર્સના કબજામાં…

Read More
Gomtipur Iqbal Sheikh

‘ગોમતીપુરનો અવાજ એટલે ઇકબાલ શેખ’: લોકલાડીલા નેતાને જીતાડવા પ્રજા કામે લાગી!

Gomtipur Iqbal Sheikh : આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ગોમતીપુર વિસ્તારનો રાજકીય માહોલ એક તરફી બની રહ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. ગોમતીપુરમાં ઇકબાલ શેખની લોકચાહના એટલી જબરદસ્ત છે કે વિસ્તારના લોકો તેમના કામના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. માત્ર કોઈ એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત ન રહેતા, ગોમતીપુર વિસ્તારના તમામ ધર્મના લોકો તેમને હૃદયપૂર્વક…

Read More

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

મૈત્રી ફાઉન્ડેશન : આજે ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ અને નિખાર સામેત્રિયાના જન્મદિવસ નિમિત્તે  ગોમતીપુર ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ઉમેદવાર જયેશ પરમારના સહયોગ અને સામાજિક આગેવાનો પ્રકાશ (રોકી સામેત્રિયા), મિતેશ મકવાણા (કાલુ), શરીફ સંધિ, ચિરાગ પરમાર (ચિકાભાઈ), નિખાર સામેત્રિયા, દીપકકુમાર કસાલકર, ભાર્ગવ પરમાર અને અનિલ સોલંકીના સંયુક્ત…

Read More