ગુજરાત સરકારનું નવું Web-GIS પોર્ટલ: પ્લોટ ખરીદતા પહેલાં જ જાણી શકશો TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગતો
Gujarat Web GIS Portal ગુજરાતમાં જમીન કે પ્લોટ ખરીદવાનું આયોજન કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકાર જમીન અને મિલકત સંબંધિત માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સમગ્ર રાજ્યમાં Web-GIS પોર્ટલ વિકસાવવામાં આવશે. આ પોર્ટલ શરૂ થયા બાદ નાગરિકો ઘરેબેઠા જાણી શકશે કે તેમનો પ્લોટ કઈ…

