નગરપાલિકાના પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની કરવામાં આવી વરણી

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદગીની પ્રક્રિયા 25, 26, 27 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. 1 માર્ચ પછી, તમામ નગરપાલિકાઓને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા…

Read More