
ગુજરાતમાં કાળઝાળ ગરમી મૂકશે માઝા, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ
ગુજરાત ગરમી -ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને હવે ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શકે છે, અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની…