મમતા’ છોડતા જ પઠાણ પર ‘લક્ષ્મીકૃપા’: પક્ષ બદલ્યા બાદ જ યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો કેસ ઉકેલાયો
Yusuf Pathan Plot પશ્ચિમ બંગાળની બહરામપુર સીટથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ રહેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે મમતા બેનર્જી સામે બળવો કર્યાના બે મહિના બાદ ગુજરાતમાં મોટી રાહત મળી છે. Yusuf Pathan Plot મામલે વડોદરા મહાનગરપાલિકાએ તેમની તરફેણમાં નિર્ણય આપ્યો છે, જેનાથી તેમને આશરે રૂ. 15 કરોડનો ફાયદો થશે. વડોદરા કોર્પોરેશન સામેના 978 ચોરસ મીટરના વિવાદિત…

