હજ પર જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, પૈસા જમા કરાવવાની તારીખ લંબાવાઇ
આ વર્ષે હજ પર જનારા લોકો માટે સારા સમાચાર છે. હવે હજ પર જનારા લોકો માટે હજ ફી જમા કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે. હજ પર જતા હજયાત્રીઓ હવે 31મી જાન્યુઆરી સુધી હજ ફી જમા કરાવી શકશે. હજ ખર્ચના પ્રથમ અને બીજા હપ્તાની કુલ રકમ 272,300 રૂપિયા છે. હજ કમિટિ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા…