સૈની

હરિયાણાના મુખ્યમંત્રી સૈનીએ લીધો મોટો નિર્ણય, હવે કિડનીના દર્દીઓને મફત સારવાર મળશે

નાયબ સિંહ સૈની એ હરિયાણાના સીએમ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે ખુરશી સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. ચાર્જ સંભાળ્યા પછી, સીએમ સૈનીએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ક્રોનિક કિડનીના દર્દીઓ માટે મફત ડાયાલિસિસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં તમામ મેડિકલ કોલેજોમાં મફત ડાયાલિસિસની સુવિધા પણ…

Read More

હરિયાણામાં કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના મોત

હરિયાણામાં  હરિયાણાના  કૈથલ જિલ્લામાં દશેરાના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. એક કાર કાબૂ બહાર જઈને મુંદડી ગામ પાસે સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દરમિયાન કાર ચાલકની હાલત નાજુક છે. આ કરૂણ…

Read More
હરિયાણા

હરિયાણામાં કોંગ્રેસની વચનોની લહાણી, 7 ગેરંટી સહિતની કરી આ મોટી જાહેરાત

આજે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે જનતાને શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. પક્ષે લઘુત્તમ ટેકાના ભાવ અને જાતિ સર્વેક્ષણની કાયદાકીય ગેરંટી સહિત સાત ગેરંટીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોના ભાગ રૂપે પાર્ટી ગેરંટી બહાર પાડી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર…

Read More

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 9 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ રાજ્યની કુલ 90 માંથી 40 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે ઉચાનાથી ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. બિજેન્દ્ર સિંહ ભાજપના સાંસદ હતા, પરંતુ લોકસભા ચૂંટણી…

Read More