
મહેમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો રંગ, બેઠક જીતવા ઉમેદવારો એડીચોટીનો લગાવી રહ્યા છે જોર
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી કુલ 28 ઉમેદવાર ચૂંટાઇને જશે, મહેમદાવાદમાં મતદારોને આકર્ષવા માટે હાલ નાસ્તો અને,જમણવારનું આયોજન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. ચૂંટણી આખરી તબક્કામાં પહોંચી હોવાથી ઉમેદવારોએ સોશિયલ…