Air India Plane Crash: પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના હોસ્ટેલને પણ નુકશાન, 20 વિધાર્થીઓના મોતની આશંકા

Air India Plane Crash- ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે, એર ઇન્ડિયાનું B-787 ડ્રીમલાઇનર વિમાન, જે ફ્લાઇટ AI-171 માં અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘનાની નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે BJ મેડિકલ કોલેજ મેઘનાની નગર વિસ્તારમાં જ છે. આ વિમાન ટેકઓફ થયાના 5 મિનિટ પછી આ મેડિકલ…

Read More

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના, લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. અમદાવાદમાં ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો હતો. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. આ…

Read More

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં મળી બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સી એકશનમાં

છેલ્લા કેટલાંક સમયમાં એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે.આજે  જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:30 વાગ્યે આવી હતી, અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં, અમદાવાદ એરપોર્ટ પોલીસ, CISF, ડોગ…

Read More