અમવા વેલનેસ સેન્ટર

અમવા વેલનેસ સેન્ટર અને AIMS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો. અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More