
મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાનું ખાતમુર્હત કરાયું
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ પ્રાથમિક શાળા માટે કરોડોના ખર્ચે 7 ઓરડાનું ખાતમુર્હત આજરોજ શનિવારે તા. 15 માર્ચે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર વિકાસના નેજા હેઠળ કામગીરી રહી છે. અને સમાજ શિક્ષિત થાય માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. નોંધનીય છે કે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાના ખાતમુર્હત…