
AMUમાં હોળીના વિવાદ વચ્ચે અલીગઢ BJP સાંસદે આપી આ ધમકી!
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં હોળીની ઉજવણીની પરવાનગીને લઈને વિવાદ વધુ વકર્યો છે. અલીગઢના બીજેપી સાંસદ સતીશ ગૌતમે શુક્રવારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે AMU કેમ્પસમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે. જો કોઈ લડશે તો અમે તેને ઉપર મોકલાવી દઇશું. સતીશ ગૌતમે એમ પણ કહ્યું કે તમામ હિંદુ વિદ્યાર્થીઓ તેમની હોળી ઉજવશે. જો કોઈ હિન્દુ વિદ્યાર્થીને કોઈ…