
મંગળ પર વસાહત સ્થાપવાની યોજના તૈયાર, અલોન મસ્કે મંગળ પર જવાની બતાવી ટાઇમલાઇન!
એલોન મસ્કએ મંગળ મિશનની સમયરેખા આપી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી 20 વર્ષમાં મંગળ પર કોલોની સ્થાપવા માંગે છે. સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું રોકેટ બનાવ્યા બાદ મસ્કે આ દાવો કર્યો છે. મસ્કએ X પર કહ્યું કે મંગળપર એક ટન પેલોડ મોકલવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં મંગળ પર…