
વડોદરાના બે જાણીતા બિલ્ડરની ઓફિસ પર આઇટીની રેડ
આઇટીની રેડ વડોદરાના બે જાણીતા બિલ્ડર જૂથોને આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડી રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા હતા. વડોદરામાં આઈટીએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિક બિલ્ડરોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. નિલેશ શેઠ અને રોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર…