
ગુજરાત સરકારે PMJAY યોજનાની માહિતી કે સમસ્યા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની…