
ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર
ભારતમાં કોરોના કેસ- ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવાર (31 મે) સવારે 8 વાગ્યા સુધીમાં 685 નવા દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં કોવિડથી સૌથી વધુ 189 લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ બંગાળમાં 89, યુપીમાં 75, કર્ણાટકમાં 86, દિલ્હીમાં 81 અને મહારાષ્ટ્રમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે….