
AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન
AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15…