ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો સરફરાઝ ખાન, જાણો હવે કેવી છે તેની હાલત!
ગુરુવારે WACA ખાતે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન ને કોણીમાં ઈજા થઈ હતી પરંતુ તેને એમઆરઆઈની જરૂર નહોતી. ફોક્સ ક્રિકેટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં મુંબઈના સરફરાઝને નેટમાંથી બહાર નીકળતી વખતે તેનો જમણો હાથ પકડી રાખ્યો હતો. પાછા ફરતી વખતે સરફરાઝ ખાન કંઈક અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો….