સુડાનમાં સોનાની ખાણ પર હવાઈ હુમલો: 72 ખાણિયાઓના મોત, ઇજિપ્ત પર આક્ષેપ
Sudan Gold Mine Airstrike ઉત્તર સુડાનમાં સોનાના ખાણકામ ક્ષેત્ર પર થયેલા એક વિનાશક હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૭૨ નાના પાયે કામ કરતા ખાણિયાઓના દર્દનાક મોત નિપજ્યા છે. માનવાધિકાર જૂથ ‘ઇમર્જન્સી લોયર્સ’ દ્વારા રવિવારે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સંસ્થાના દાવા મુજબ, તાજેતરના મહિનાઓમાં સુડાનના સોનાના ખાણકામ વિસ્તારો પર થયેલો આ બીજો સૌથી મોટો…

