
ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો, તહેરાન સહિતના શહેરો પર કર્યો હુમલો!
ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી મથકો અને રાજધાની તેહરાન અને નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની…