ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનો પુત્ર પિતાની ગાદી સંભાળશે,જાણો મોજતબા ખામેની વિશે

આયાતુલ્લા અલી ખામેની-    ઈરાનના નવા ઉત્તરાધિકારીને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના પુત્રો જ તેમનો વારસો સંભાળશે. આયાતુલ્લા અલી 85 વર્ષના છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત હતા. આવી સ્થિતિમાં તેમણે સમય આવ્યે ઈરાનના સર્વોચ્ચ નેતાનું…

Read More

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો સૌથી મોટો હુમલો, 165 રોકેટ છોડ્યા, જુઓ વીડિયો

 હિઝબુલ્લાહ   લેબનોને ફરી એકવાર ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ આ હવાઈ હુમલાઓને રોકવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. ઈઝરાયેલના ઘણા શહેરોમાં રોકેટ પડ્યા છે. રોકેટ હુમલાને કારણે સળગી ગયેલી કારનો વીડિયો પણ સામે આવ્યો છે. નેતન્યાહુએ આ…

Read More

PM નેતન્યાહુની કબૂલાત, લેબનોનમાં પેજર બ્લાસ્ટ ઇઝરાયેલે જ કરાવ્યો હતો!

 PM નેતન્યાહુની કબૂલાત   ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું હતું કે તેમણે લેબનોનમાં પેજર હુમલાઓને અધિકૃત કર્યા હતા. સપ્ટેમ્બરમાં લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા. ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના 3 હજારથી વધુ સભ્યો ઘાયલ થયા છે. ઈઝરાયેલના પીએમના પ્રવક્તા ઓમર દોસ્તરીએ કહ્યું, ‘નેતન્યાહૂએ રવિવારે પુષ્ટિ કરી કે તેમણે લેબનોનમાં પેજર બ્લાસ્ટ ઓપરેશનને…

Read More

યાહ્યા સિનવારના મોત બાદ હમાસે કર્યો નેતન્યાહુના નિવાસસ્થાન પર કર્યો ડ્રોનથી હુમલા

હમાસ ચીફ યાહ્યા સિનવાર ના મોતના 72 કલાક બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલ સરકારે કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ શનિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં નેતન્યાહુ બહુ ઓછા બચ્યા હતા. આ…

Read More
સિનવાર

ગાઝામાં હમાસ ચીફ સિનવાર હુમલામાં માર્યો ગયો, ઇઝરાયેલે કર્યો મોટો દાવો

હમાસના નેતા યાહ્યા સિનવારના મોતને લઈને ફરી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગુરુવારે ફરી જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હમાસના વડા યાહ્યા સિનવાર, ગાઝામાં એક દિવસ પહેલા માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક હતો. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલે પણ અમેરિકન સત્તાવાળાઓને સિનવારના મોતની જાણકારી આપી છે. જોકે…

Read More

ઇરાને 400 મિસાઇલ છોડીને ઇઝરાયેલ સામે કર્યો જંગનો એલાન

ઇરાને: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈઝરાયેલના મીડિયા આઉટલેટ ઈઝરાઈલી નેશનલ ન્યૂઝે400થી વધુ મિસાઈલો છોડવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ કહ્યું છે કે આ હુમલાઓને જોતા ઈઝરાયેલના નાગરિકોને આશ્રયસ્થાનો અને અન્ય સુરક્ષિત…

Read More