
વાહનચાલકો ALERT! ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું કરાશે અમલીકરણ
ઈ-ડિટેક્શન – ગુજરાતના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ, ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોનાં પીયુસી, વીમો, ફિટનેસ અને…