સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ કર્ણાટકમાંથી ઝડપાયો, સિંગર છે આરોપી!

સલમાન ખાન સાથે જોડાયેલા એક કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કર્ણાટકમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ તાજેતરમાં જ સલમાન ખાનને ધમકી આપી હતી. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે તાજેતરમાં જ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન ખાન અને અન્ય ગાયકને જાનથી મારી નાખવાની ધમકી…

Read More

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો,આગચંપી અને વાહનોમાં તોડફોડ, પોલીસ એલર્ટ

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી હતી. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. માંડ્યા  નાગમંગલા વિસ્તારની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા…

Read More