વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More