
કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા પર પહેલીવાર બોલ્યા PM મોદી, ‘આવા કૃત્યો સહન કરી શકાય નહીં’
કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા – ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાને સહન નહીં કરે. તેમણે હુમલાની નિંદા કરી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું કેનેડામાં એક હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા…