
કેસરાથી મોટી મુવાડીના રોડનું ખાતમુર્હત ધારાસભ્ય અર્જુનસિંહે કર્યું,ગ્રામજનોમાં ખુશીની લાગણી
ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસલક્ષી કાર્ય રોકેટની ગતિ કરી રહી છે. પ્રજાના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોનો સત્વરે નિરાકરણ થાય તે માટે ખાસ કામગીરી કરવામાં આવે છે. મહેમદાવાદમાં પણ વિકાસના પંથ પર ચાલી રહ્યું છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ વિકાસના કાર્ય કરવા માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. પ્રજાની કોઇપણ સમસ્યા કે રજૂઆત સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચતત્પર રહે…