Mehmadabad Cow Muslim Humanity

મહેમદાવાદમાં કાળઝાળ ગરમીમાં તરફડતી ગાયનો મુસ્લિમ યુવાનોએ બચાવ્યો જીવ!

Mehmadabad Cow Muslim Humanity :મહેમદાવાદમાં હાલ ૪૧ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં, પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. આ આકરા તાપ વચ્ચે મહેમદાવાદમાંથી કોમી એકતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. હાલ મહેમદાવાદમાં ગાયોની હાલત કફોડી જોવા મળી…

Read More
મહેમદાવાદ ચોરી

મહેમદાવાદમાં તસ્કરોનો આતંક: નડિયાદી દરવાજા પાસે એકસાથે 10 દુકાનોના તાળા તૂટ્યા, PI ની બદલી થતા જ ચોરોને મળ્યું મોકળું મેદાન

મહેમદાવાદ ચોરી: મહેમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. શહેરમાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં એકસાથે 10 દુકાનોના તાળા તોડીને હાથફેરો કર્યો છે. આ મોટી ઘટનાને પગલે સમગ્ર મહેમદાવાદ પંથકમાં અને ખાસ કરીને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે….

Read More
Roza Rozi:

મહેમદાવાદ રોજા-રોજી ઉર્સમાં દુકાનના સ્ટોલની ફાળવણી મામલે વિવાદ, કમિટી પર ઉઘરાણાના ગંભીર આક્ષેપો

Roza Rozi : મહેમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક ઇમારત રોજા-રોજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સમાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો રોજા-રોજીની ઝિયારતે આવે છે, જે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, આ વર્ષે આ ભવ્ય ઉજવણી વચ્ચે એક મોટો…

Read More