ખ્યાતિ હોસ્પિટલે 13 મેડિકલ કેમ્પ યોજ્યા હતા, દર્દીઓને કરતા હતા ટાર્ગેટ!

ખ્યાતિ હોસ્પિટલે-   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.  હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં…

Read More