ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં…

Read More

દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ,બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત

દહેગામમાં જૂથ અથડામણ – રવિવારે ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમની આ સફળતા પર સમગ્ર દેશમાં ઉત્સાહની લાગણી હતી. વિવિધ શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટ ચાહકો તિરંગા લેતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા.ગાંધીનગરના દહેગામામાં પણ આ ઉજવણીનો દ્રશ્ય મોડી રાત્રે જોવા…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…

Read More

ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ આપેરશન હાથ ધરાયું

ગાંધીનગરના રાયસનમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી મળ્યા બાદ ઇન્ફોસિટીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ સ્કવોડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેના કારણે નેશનલ લો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં…

Read More

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More