
ગુજરાતના બજેટમાં શિક્ષણને લઇને કરાઇ આ જાહેરાત, AI લેબ સ્થપાશે!
રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. 3 લાખ 70 હજાર 250 કરોડના બજેટમાં દરેક વર્ગનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે શું થઈ જાહેરાત ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ,…