વિજય સુવાડા

ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક…

Read More
આજી ડેમ ઓવરફલો

રાજકોટનો આજી ડેમ ઓવરફલો! અનેક વિસ્તાર જળબંબાકાર

આજી ડેમ ઓવરફલો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, મંગળવારે ગુજરાતમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જામનગરમાં 15 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં 13 ઇંચ, જ્યારે જામનગરના કાલાવાડ, રાણાવાવમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્રણ ત્રણ…

Read More
એન્જિનયર

આ એન્જિનિયરે તો ભ્રષ્ટાચારની કરી હદ ! 85 પ્લોટ, સોનાના બિસ્કિટ, લાખોની કેશ ઝડપાઇ

એન્જિનિયર  દેશના સરકારી અધિકારીઓ રોજ ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બનાવતા રહે છે. નોઈડા ઓથોરિટીના અબજોપતિ ચીફ એન્જિનિયર યાદવ સિંહને કોણ ભૂલી શકે. તેની પાસે એટલી બધી પ્રોપર્ટી હતી કે તેનો રેકોર્ડ બનાવનારા પણ દંગ રહી ગયા. હવે ઓડિશામાં પણ આવો જ એક ઉચ્ચ રેન્કનો કરોડપતિ એન્જિનિયર ઝડપાયો છે. વિજિલન્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે એન્જિનિયર…

Read More
મૂશળધાર વરસાદ

ગુજરાતના 169 તાલુકામાં મૂશળધાર વરસાદ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

 રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે બુધવારના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં…

Read More
પેરિસ ઓલિમ્પિક

પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું નેતૃત્વ પીવી સિંધુ અને શરથ કમલે કર્યું, જુઓ VIDEO

 પેરિસ ઓલિમ્પિક  ફ્રાન્સની રાજધાની પેરિસમાં 33મી સમર ઓપનિંગ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ ગયો છે, જેમાં ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમના બદલે નદીમાં દેશોની પરેડ યોજાઈ રહી છે. પેરિસમાં સીન નદી પર યોજાયેલી પરેડ ઓફ નેશન્સ, જ્યાં ગ્રીક એથ્લેટ્સ બોટ પર પ્રથમ આવ્યા હતા, ત્યાં ભારતીય એથ્લેટ્સ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમાં ઓલિમ્પિકમાં ભાગ…

Read More

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોચીની દુકાનની લીધી મુલાકાત, વાતચીત કરીને તબિયત પણ પૂછી, વીડિયો વાયરલ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે માનહાનિના કેસમાં યુપીના સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ લખનૌ એરપોર્ટ જતા રસ્તામાં એક મોચીની દુકાન પર રોકાયા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોચી સાથે વાત કરી અને તેમની તબિયત પણ પૂછી. કોંગ્રેસે વીડિયો…

Read More

શું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા લેશે ગ્રે ડિવોર્સ ? જાણો શું છે ગ્રે છૂટાછેડા ! ઘણા સેલેબ્સે લીધા છે આ ડિવોર્સ..

ગ્રે છૂટાછેડા : લગ્ન એ પતિ-પત્ની વચ્ચેના સંબંધનું પવિત્ર બંધન છે. કપલ વચ્ચે પ્રેમ, મજાક અને ઝઘડા થવું એ સામાન્ય વાત છે, પરંતુ આ નાના ઝઘડા ક્યારે મોટા થઈ જાય છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે તેની આપણને ખબર જ નથી. આવી સ્થિતિમાં કોઈ કારણસર પતિ-પત્નીએ છૂટાછેડા લેવા પડે છે. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા…

Read More