
ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન
ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…