Gujarat government farmer compensation

વીજ લાઇન અને વીજ ટાવર : રાજ્ય સરકારે 24 કલાકમાં પરિપત્ર જાહેર કરી વળતરમાં કર્યો ઐતિહાસિક વધારો

Gujarat government farmer compensation policy મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેતા વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરમાં ધરખમ વધારો કર્યો છે. હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે જમીનના ‘પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે’ વળતર ચૂકવવામાં આવશે.સરકાર દ્વારા માત્ર ૨૪ કલાકના ટૂંકા…

Read More
farmer compensation policy

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર

farmer compensation policy : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર…

Read More
Gujarat IAS Transfer :

ગુજરાતમાં 4 IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપાયો

Gujarat IAS Transfer : રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે બહેતર સંકલન સાધવાના ઉદ્દેશ્ય સાથે ચાર આઈએએસ (IAS) અધિકારીઓની નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના સત્તાવાર જાહેરનામા અનુસાર, આ ફેરફારોને તાત્કાલિક અસરથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. Gujarat IAS Transfer…

Read More
Marriage Certificate New Rules

ગુજરાતમાં પ્રેમલગ્ન કરવા હવે નહીં રહે આસાન! મેરેજ સર્ટિફિકેટમાં સરકાર કરવા જઈ રહી છે આ 2 ફેરફાર

Marriage Certificate New Rules ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને બોગસ સર્ટિફિકેટના કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકાર હવે કડક એક્શનના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયા બાદ, હવે સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ’ માં વધુ મોટા અને મહત્વના સુધારા કરવા જઈ રહી છે. Marriage Certificate New Rules મેરેજ…

Read More

સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હફસા સ્કૂલ :  સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હફસા…

Read More

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા

CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી. CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  ગુજરાત સમયની…

Read More

બોટાદમાં વરસાદનો કહેર,કાર તણાતા બે લોકોના મોત,4 બચાવાયા

બોટાદમાં વરસાદનો કહેર:  ગુજરાતમાં ચોમાસાની આફતે ભારે તબાહી મચાવી છે. તાજેતરના વડોદરા જિલ્લાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત…

Read More

એસટી બસ કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા વીડિયો વાયરલ!

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:  ગુજરાતના ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંડક્ટરે દુર્વ્યવહાર અને મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીને…

Read More