
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક
અમદાવાદમાં રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા…