મતદાર યાદી

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!

ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તેના વિના કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.  મતદાર યાદી  આ નિર્ણય કર્ણાટકમાં ચાલી રહેલા…

Read More

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ કયા ગામમાં કોણ બન્યું સરપંચ! જાણો

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ ગુજરાતમાં 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામપંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની કુલ 8,326 ગ્રામપંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ. આમાંથી 751 ગ્રામપંચાયતો સમરસ થઈ, જ્યારે 3,541માંથી 272 ગ્રામપંચાયતોમાં બેઠકો બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી. 25…

Read More

મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી: તમામ 7 વાર્ડના હરિફ ઉમેદવારોની જુઓ યાદી

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં…

Read More

નવનીત રાણાએ હુમલાની ઘટનાની કહી આપવીતિ, મારા પર થૂંક્યા, અશ્લીલ હરકતો અને ટિપ્પણીઓ કરી

નવનીત રાણા –   મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં શનિવારે પૂર્વ સાંસદ અને બીજેપી નેતા નવનીત રાણાની બેઠકમાં ઘણો હોબાળો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે નવનીત રાણા તેમના ધારાસભ્ય પતિ અને યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં અમરાવતીમાં પ્રચાર કરી રહ્યા હતા. નવનીત રાણાએ કહ્યું કે જ્યારે તે ભાષણ આપી રહી હતી ત્યારે કેટલાક…

Read More