મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે.
શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે.

મહેમદાવાદ નગરપાલિકામાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જ્યારે 3 ઉમેદવાર બિન હરિફ ચૂંટાઇ આવ્યા છે. મહેમદાવાદના સાત વોર્ડમાંથી 73 ઉમેદવારો પોતાની કિસ્મત અમાવશે.
નોંધનીય છે કે હવે મહેમદાવાદની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે, હવે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન એનાયત કરી દેવામાં આવ્યા છે. જેના લીધે મહેમદાવાદ નગરપાલિકા પ્રચાર માધ્યમ તેજ બની ગયો છે. દરેક વોર્ડ સંદર્ભે સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. સીધો મુકાબલો થશે જેની આવડત અને લોકપ્રિયતા અને સેવાભાવી ઉમેદવાર મતદરોને આકર્ષિત કરશે તેની જીત પાક્કી થઇ જશે.
આ પણ વાંચો – મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં 73 ઉમેદવારો મેદાનમાં, 3 ઉમેદવારો બિન-હરિફ ચૂંટાયા