
ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, એક પણ બેઠક જીતી નથી!
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે. સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ…